में शायर तो नहीं…..

“में जिन चेहरों में अपनापन ठूंठता था,

उन चेहरों पर मुस्कानों का दाम लिखा था.”

===================================================

વીતેલા દિવસો પાછા નહિ આવે.,
સમયની કિંમત સમજતા થઈએ…!,

વાંક મારો હતો કે તારો.

એ વાતને હવે ભૂલતા થઈએ…!.

અરસ પરસ થોડું સહન કરી લઈએ,

ચાલો સંબધો સાચવતા થઈએ…!,

માત્ર “આજ” આપણને મળી છે.

કાલની કોઈને ખબર ક્યાં,

ચિંતાની ગાંઠ બાજુ એ મૂકી,

ચાલ હરપળમાં જીવતા થઈએ…!

ગણિત પ્રભુનું સમજાતું નથી,

ને આપની મરજી કઈ થતું આનથી…!

ભલે એ દેખાતો નથી પણ,

ચાલ ઈશ્વરમાં માનતા થઈએ…!  

==================================================================

“ बाढ़ आनेकी संभावना थी, फिर भी मैने महोबतकी साहिल पे आशियाना बनाया.”

-द लायन

“कविनि कल्पनाना मीनारा थता नथी,

  तुटेला काचना सितारा थता नथी,

       अमारा ऐ अमारा छे,

      कदी तमारा थता नथी.”

 

=====================================

में महोबत के इस समंदर में हू जिसका कोई किनारा नहीं है,

तैरते तैरते थक गया हू अब कोई किनारा नहीं है.

=============================================

अगर जो रखते हो शौक “लायन” किसी को जानने का तो,
बिखर जायेगा रौशनी की तरह, दिल में उसके उतर कर तो देखो….

========================================

महत्वनु होवू ऐ सारू छे पण सारा होवू ऐ वधु महत्वनु छे.

===================================================

हमने देखि है इन आँखों की महेकती खुश्बू,

हाथ से छु के इसे रिश्तों का इल्जाम मत दो,

सिर्फ अहेसास है ये रूह से महेसुस करो,

प्यार को प्यार रहेने दो कोई नाम न दो,

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

“ जमावट तो जिंदगीमाँ होवी जोईऐ, बाकि बनावट तो दुनिया मा तो छे ज “

એ ગયા પછી પણ એના ખ્યાલો રહી ગયા
એ અલિપ્ત થયા પછી સવાલો રહી ગયા.

શોધું એમને ને હાથ લાગે છે એમની યાદો
જોવુ તો ગાલોએ એમના વહાલો રહી ગયા

મન મૂકી તારા પર વરસવાનું મન થાય.
ભીંજવી તને ખુદ ભીંજાવાનું મન થાય.
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય.
ને તારા જ સ્પર્શ થકી મહેકવાનું મન થાય.
તારા જ રંગે રંગા…

દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !!
લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે .. !!
તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !!
જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે .. !!
તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે .. !!
તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે .. !!

ફરીથી એક મીરા થઇ છે પાંગળી,
કાન્હા એ છેડી દીધી જો વાંસળી.

તપસ્યા વરસોની હતી,
ઇચ્છા દર્શનની હતી,
રૂપ ભાળી ભુલી સર્વ માંગણી,
કાન્હા એ છેડી દીધી જો વાંસળી.

માખણ ચોરાય છે,
ચોર ક્યાં પકડાય છે, 
સાબિતી રૂપે તેની મળતી નથી આંગળી, 
કાન્હા એ છેડી દિધી જો વાંસળી.

પ્રેમના કેફ અમોને કંઈક એવી રીતે ચડ્યા હતા
આવે અવરોધો, એક પણ અવરોધ ન નડ્યા હતા

એકમેકના અહેસાસે અમે શ્વાસો લીધા જીવવાના
મૃત્યુ અમને શુ ડરાવે ,એ માટે શ્વાસો સજાવ્યા હતા

જે હતું તે અમારું ભુતકાળ બની ગયું
એની અસરનુ વાવાઝોડું તત્કાળ બની રહ્યું

**રણ નું ઝરણ*********************************
નજરથી દૂર રહીને પણ, એમની યાદમાં રહીએ આજે 
તારા વિના ઝુરુ દિનરાત ,લખવી વાતએ મારે તારી કાજે

તારા વિના મનની વિણાનાં, એકે સૂરનાં રણકે આજે 
ભિની ભિની આંખો ઝંખે, નિરંતર તુજને જોવા કાજે

મનની સૂકી ધરતી ઝંખે,તારા વ્હાલનું વાદળ આજે 
તન થાક્યું પણ મનનાં થાક્યું તને ભેટવા કાજે

લીલીછમ બની જાય જિંદગી, કલ્પવૃક્ષ મળી જાય આજે 
રણમાં કોઈ ઝરણ મળી જાય, પ્યાસી જિંદગી કાજે

જીવનની પાનખરમાં, વસંત આવી જાય આજે 
આશાનું કિરણ મળે જો, રોશન થાય જિંદગી તારે કાજે

ખુબ સાચવું પાપણને છતાંય ઢળી જાય છે,
એક હકીકત સપનાને મળી જાય છે.

દરરોજ હું આ જગ્યા પર પોતું કરૂ છું,
અને દરરોજ અહીં કોઈ રળી જાય છે.

હંમેશા જેનાથી નજર છુપાવતો ફરૂ છું,
તે બેવફા પ્રેમી સામેથી આવી મળી જાય છે.

કાયર લોક જ હંમેશા ઝેર પીવે છે,
કાયર લોક આખરે કબરમાં સળી જાય છે.

“હિમરાજ” ને ગુસ્સો એ વાત પર ખુબ આવે છે,
મિલન સમયે જ સપના ટળી જાય છે.

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

ક્યાં સુધી આમ મનને મનાવીશ?,
કોણ છે દિલની અંદર જરા અમને જણાવીશ.

રહ્યા અંગુઠાછાપ અમને શું આવડે,
પ્રેમના બોધપાઠ આ અભણને ભણાવીશ.

એકને એક અગીયાર કરતાં તો આવડે છે,
એકને એક બે બનાવતા ક્યારે શીખવાડીશ.

સાચું કહું તો કલનશાસ્ત્રમાં ઘણો કાચો છું,
વિખુટન-મિલનના થોડા દાખલા ગણાવીશ.

વાત પુંછુ કે:તું સમજે છે “હિમરાજ”ના પ્રેમને,
કે પછી આમ જ તેને વર્ગમાં ગોથા ખવડાવીશ.

मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है 
सावन के कुछ भीगे भीगे दिन रखे हैं
और मेरे एक खत में लिपटी रात पड़ी है
वो रात भुला दो, मेरा वो सामान लौटा दो 
मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है

पतझड़ है कुछ … है ना ?
ओ ! पतझड़ में कुछ पत्तों के गिरने की आहट
कानों में एक बार पहन के लौट आई थी
पतझड़ की वो शाख अभी तक कांप रही है
वो शाख गिरा दो, मेरा वो सामान लौटा दो

एक अकेली छतरी में जब आधे आधे भीग रहे थे – 
आधे सूखे आधे गीले, सुखा तो मैं ले आयी थी
गीला मन शायद बिस्तर के पास पड़ा हो ! 
वो भिजवा दो, मेरा वो सामान लौटा दो

एक सौ सोला चांद कि रातें एक तुम्हारे कांधे का तिल – 
गीली मेंहदी कि खुशबू, झुठ-मूठ के शिकवे कुछ
झूठ-मूठ के वादे सब याद करा दूँ
सब भिजवा दो, मेरा वो सामान लौटा दो

एक इजाज़त दे दो बस, जब इसको दफ़नाऊँगी
मैं भी वहीं सो जाऊंगी
मैं भी वहीं सो जाऊंगी

पता नहीं अब हमारे बीच रखा क्या है?
एक शम्मा जला करती थी,
आज भी धुँआ,
निकल रहा है|

ऐ खुदा रेत के सेहरा को समंदर कर दे,
यह छलकती हुयी आखो को भी पत्थर कर दे,

तुझ को देखा नही, महसूस किया है मैंने,
आ किसी दिन मेरे अहसास को पय्कर कर दे,

और कुछ डर मुझे, डरकर नही है लकिन,
मेरी चादर मेरे पैरो के, बराबर कर दे,

 शायरी वो नही लिखते हैं जो शराब से नशा करते हैं.
शायरी तो वो लिखते हैं जो यादों से नशा करते हैं.

====================================================

ફૂલ છું પણ પાંદડા પર વિશ્વાસ કરું છું ,
ઝીંદગી છું પણ મોત નો સ્વીકાર કરું છું ,
જીવન માં એકજ ભૂલ હમેશા કરું છું ,
લાગણીશીલ છું એટલે જ બધાને યાદ કરું છું….

*****************************************

“कोशिश” आखरी सांस तक करनी चाहिये ,
“मंजिल”मिले या”तजुर्बा”चीज़े दोनों ही नायाब है…..

========================================

સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે,
ત્યારે…..
આ પત્થરોને કંઈક તો થાતું હશે ….

*****************************************

તારા નામ ને હોઠો પર સજાયુ છે મેં,                                                                                                                        તારા રુહને દિલમાં મારા વસાવ્યું છે મેં,                                                                                                                દુનિયા તને શોધતા શોધતા પાગલ થઇ જશે…                                                                                                                 દિલમાં એવા સ્થાને છુપાવી છે મેં.

=========================================

में इश्क के इस  समुन्दर में  हू जिसक  कोई किनारा  नहीं   है,

तेरते तेरते थक  गे  हू  अब  कोई  सहारा नहि  है,

=========================================

बाढ़ आने की संभावन थी दीर भी मेने मह्होबत के साहिल पे आपना आशियाँना बनाया

********************************************

जख्म_दे_जाती_है_उसकी_आवाज
मुझको_आज_भी …!
जो_बरसों_पहले_चुपके_से_कहता_था ..
बहुत_प्यार_करता_हूँ_तुमसे ….!!

===========================================

 

 

Advertisements